વિશ્વ આહજોલિયા પાટીદાર પરિવાર
🌸 વિશ્વ આહજોલિયા પાટીદાર પરિવાર 🌸
પરિવાર સાથે જોડાવા / નોંધણી કરવા નીચેનું ફોર્મ ભરો
નોંધ: જો તમે તમારા પરિવારથી અલગ બીજા શહેર કે ગામ માં રહેતા હોય તો તમારે બે વખત આ ફોર્મ ભરવું, દાખલા તારીખે તમારા માતા પિતા ગામડે રહે છે અને તમે શહેર માં રહો છો તો એક વાર ફોર્મ તમારા માટે ભરવું અને પરિવાર ના સભ્યો માં ખાલી તમારી સાથે જે રહે છે એ લોકો ને જ ઉમેરવા અને બીજુ ફોર્મ તમારા પિતા માટે ભરવું અને એમાં પરિવાર ના સભ્યો માં જે તમારા પિતા જોડે રહે છે તે લોકો ને જ ઉમેરવા.